સાંસ્કૃતિક વારસો: ગુજરાતના સંગ્રહસ્થાનો, પુસ્તકાલય પ્રવૃત્તિ, સાંસ્કૃતિક–ધાર્મિક-સાહિત્યિક મહત્વ

ગુજરાતના સંગ્રહસ્થાનો અને પુસ્તકાલયો કેમ છો મિત્રો, ગુજરાતના સાંસ્કૃતિક વારસાની તૈયારી કરતા હોઈએ ત્યારે નૃત્યો અને મેળાઓ તો બધા વાંચી લે છે, પણ જ્યારે પરીક્ષામાં મ્યુઝિયમ (સંગ્રહસ્થાનો) અને પુસ્તકાલયો (ગ્રંથાલયો) ના પ્રશ્નો આવે ત્યારે મોટાભાગના લોકો ગોટે ચઢી જાય છે. કયું મ્યુઝિયમ ક્યાં છે? કઈ લાઈબ્રેરી ક્યાં છે? આ કન્ફ્યુઝન હંમેશા માટે દૂર કરવા આજે … Read more