કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ,: સ્પર્ધાત્મક પરીક્ષા માટે માસ્ટર નોટ્સ

ગુજરાતની કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ્યો રામ રામ મિત્રો, સરકારી નોકરીની તૈયારી કરતા મારા વાહલા ઉમેદવારો, ગુજરાતની ભૂગોળનો એક એવો ટોપિક છે જેમાંથી પેપર કાઢનાર સાહેબોને પ્રશ્નો પૂછવા બહુ ગમે છે. અને એ ટોપિક એટલે ગુજરાતની કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભ્યારણ્યો. તમે CCE ની મેઈન્સ આપતા હોવ, પોલીસ કોન્સ્ટેબલની લેખિત કસોટી આપતા હોવ … Read more