બંધારણ ક્વિઝ: સંસદ, રાષ્ટ્રપતિ અને ન્યાયપાલિકા (25 માર્કસની મેગા ટેસ્ટ)
ભારતીય બંધારણ: 25 માર્કસની ટેસ્ટ (સમજૂતી સાથે) કેમ છો મિત્રો, Gujarat Job Quiz પર તમારું ફરી એકવાર સ્વાગત છે. સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોવ અને બંધારણ (Constitution) ન નડે એવું તો બને જ નહિ. ઘણીવાર બંધારણ વાંચતી વખતે મગજનું દહીં થઈ જતું હોય છે અને કલમો યાદ રાખવામાં માથાનો દુખાવો થાય છે. પણ જો એકવાર આની … Read more