ગુજરાત PSI/ASI છેલ્લી પરીક્ષા (2025)નું પેપર સોલ્યુશન | ગણિત (Maths) મેગા ક્વિઝ
કેમ છો મિત્રો! ‘ગણિત અને રિઝનિંગ’ નું નામ સાંભળીને જ ઘણા મિત્રોને પરસેવો છૂટી જતો હોય છે, ખરું ને? પણ ભાઈ, જો તમારે CCE પાસ કરવી હોય કે પોલીસમાં ખાખી વર્દી પહેરવી હોય, તો આ વિષયને છોડી દેવાથી મેળ નહિ પડે. મેરિટમાં હજારો છોકરાઓને પાછળ રાખવા માટે ગણિત જ તમારું સૌથી મોટું હથિયાર બનશે. તમારી … Read more